ગુજરાતની વિશિષ્‍ટ પ્રતિભાઓ


નામ
ક્ષેત્ર
વિશેષ નોંધ
અખો
કાવ્‍ય
ગુજરાતનો જ્ઞાની કવિ
અઝીઝ અહમદી
કાયદો અને ન્‍યાય
સર્વોચ્‍ચ અદાલતના પૂર્વ મુખ્‍ય ન્‍યાયમૂર્તિ
અનસૂયાબહેન સારાભાઇ
શ્રમ અને સંગઠન
મજૂરસંગઠનનાંઅગ્રણી
અમૃત કેશવ નાયક
નાટયકલા
વિખ્‍યાત અભિનેતા
અમૃતલાલ ત્રિવેદી
સ્‍થાપત્‍ય
જાણીતા સ્‍થપતિ સોમપુરા)
અમૃતલાલ શેઠ
પત્રકારત્‍વ
રાષ્‍ટ્રવાદી પત્રકાર
અમૃતલાલ હરગોવનદાસ
વેપાર
ગુજરાતના વિખ્‍યાત મહાજન
અરવિંદ મફતલાલ
ઉદ્યોગ
સેવાભાવી ઉદ્યોગપતિ
અરવિંદ ત્રિવેદી
ચલચિત્ર
અભિનેતા
અસાઇત
લોકનાટય
ભવાઇના સ્‍થાપક
અંબાલાલ સારાભાઇ
ઉદ્યોગ
બાહોશ ઉદ્યોગપતિ
અંબુભાઇ પુરાણી
આધ્‍યાત્‍મ
શ્રી અરવિંદના આધ્‍યાત્‍મકમાર્ગના અગ્રણી
આઇ. જી. પટેલ
અર્થકારણ
અગ્રણી અર્થશાસ્‍ત્રી અને લંડન સ્‍કૂલ ઓફ ઇકોનોમિકસના પૂર્વ નિયામક
આદિત્‍યરામ?વ્‍યાસ
શાસ્‍ત્રીય સંગીત
વિખ્‍યાત મૃદંગવાદક અને ગાયક
આનંદશંકર ધ્રુવ
સાહિત્‍ય અને શિક્ષણ
સમન્‍વયદર્શી સાહિત્‍યકાર અને બનારસ હિંદુ યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ
ઇચ્‍છારામ દેસાઇ
પત્રકારત્‍વ
ગુજરાતી’ સાપ્‍તાહિકના સ્‍થાપક
ઇન્‍દુલાલ યાજ્ઞિક
રાજકારણ
લોકનેતા
ઇરફાન પઠાણ
રમતગમત
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્‍ટ બોલર
ઉપેન્‍દ્ર દેસાઇ
વિજ્ઞાન
અવકાશવિજ્ઞાની
ઉપેન્‍દ્ર ડી.દેસાઇ
વિજ્ઞાન
અમેરીકામાંનાસા’ ના વિજ્ઞાની
ઉમાશંકર જોષી
સાહિત્‍ય અને સંસ્‍કૃતિ
કવિજ્ઞાનપીઠ પુરસ્‍કારવિજેતા
એમ. એમ. પટેલ
શાસન
દ્રષ્ટિમંત વહીવટદાર
ડો. એચ. એલ. ત્રિવેદી
તબીબી વિજ્ઞાન
કિડનીના રોગોના આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્‍ત
એમ. એલ. દાંતવાલા
અર્થકારણ
ગાંધીવાદી અર્થશાસ્‍ત્રી
એમ. સી. ચાગલા
કાયદો
અગ્રણી ન્‍યાયવિદ
કનુ દેસાઇ
ચિત્રકલા
વિખ્‍યાત ચિત્રકાર
કનૈયાલાલ મુનશી
સાહિત્‍ય અનેરાજકારણ
ભારતીય વિદ્યા ભવનના સ્‍થાપક
કલાપી
સાહિત્‍ય
રાજવી કવિ
કસ્‍તૂરબા ગાંધી
સમાજસેવા
ગાંધીજીના સહધર્મચારિણી
કંચનલાલ મામાવાળા
સંગીત
સંગીતના વિવેચક
કાન્‍ત’ (મણિશંકર ભટ્ટ)
સાહિત્‍ય
કવિ
કાર્લ ખંડાલાવાલા
કલા,કાયદો અનેન્‍યાય
કલામીમાંસકન્‍યાયવિદ
કિશોરલાલ મશરૂવાળા
તત્‍વજ્ઞાન
ગાંધીદર્શનના ભાષ્‍યકાર
કેખુશબો કાબરાજી
નાટયકલા
ગુજરાતી નાટક મંડળીના સ્‍થાપક
કે.ટી. શાહ
અર્થકારણ
આર્થિક આયોજનના નિષ્‍ણાત
કેતન મહેતા
ચલચિત્ર
ગોલ્‍ડન પીકોક અવોર્ડ વિજેતા
કે.લાલ
જાદુકલા
વિશ્ર્વવિખ્‍યાત જાદુગર
ખંડુભાઇ દેસાઇ
શ્રમ અને સંગઠન
ગાંધીવાદી મજૂરનેતા
ખુશાલભાઇ શાહ
અર્થકારણ
સ્‍વતંત્ર ભારતના આર્થિક આયોજનના પ્રથમઘડવૈયા
ગણેશ વાસુદેવ માવળંકર
રાજકારણ
ભારતની લોકસભાના પ્રથમ અધ્‍યક્ષ
ગિજુભાઇ બધેકા
શિક્ષણ
નૂતન બાળશિક્ષણના આર્ષદ્રષ્‍ટા
ગોકુળદાસ તેજપાલ
વેપાર
દાનવીર વેપારી
ગોવર્ધન પંચાલ
કલા
ગુજરાતમાં સંસ્‍કૃત નાટયપ્રયોગના પ્રવર્તક
ગોવર્ધનરામ ત્રિપાઠી
સાહિત્‍ય
મનીષી સાહિત્‍યસર્જક
ગોવિંદપ્રસાદ વૈદ્ય
આયુર્વેદ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ
ગૌરીશંકર ઓઝા
શાસન
મુત્‍સદ્દી તત્‍વજ્ઞ
ચકોર’ (બંસીલાલ વર્મા)
ચિત્રકલા
વિખ્‍યાત વ્‍યંગ્‍યચિત્રકાર
ચંદુલાલ શાહ
ચલચિત્ર
અગ્રણી ચલચિત્ર નિર્માતા
ચીનુભાઇ ચીમનભાઇ
ઉદ્યોગ
અમદાવાદના પ્રથમ મેયર
ચિન્‍મય ઘારેખાન
રાજકારણ
સંયુકત રાષ્‍ટ્ર સંઘમાં ભારતીય મુત્‍સદ્દી
ચીમનલાલ સેતલવાડ
કાયદો
અગ્રણી ધારાશાસ્‍ત્રી
ચીનુભાઇ માધવલાલ બૅરોનેટ
મિલઉદ્યોગ
અગ્રણી ઉદ્યોગપતિ
ચુનીલાલ મડિયા
સાહિત્‍ય
સાહિત્‍ય સર્જક
છગનભાઇ પીતાંબર પટેલ
શિક્ષણ
શિક્ષણના ભેખધારી
છગનલાલ જાદવ
ચિત્રકલા
વિખ્‍યાત ચિત્રકાર
છોટુભાઇ પુરાણી
વ્‍યાયામ
વ્‍યાયામ પ્રવૃતિના પ્રચારક
જગદીશ ભગવતી
અર્થકારણ
અર્થશાસ્‍ત્રના વિખ્‍યાત પ્રોફેસર
જગન મહેતા
છબીકલા
કુશળ છબીકાર
જમશેદજી જીજીભાઇ
વેપાર
દાનવીર વેપારી
જમશેદજી નસરવાનજી તાતા
ઉદ્યોગ
ઉદ્યોગપતિ
જયકૃષ્‍ણ ઇંદ્રજી
વિજ્ઞાન
વનસ્‍પતિશાસ્‍ત્રી
જયશંકર સુંદરી
નાટયકલા
વિખ્‍યાત અભિનેતા
જયંતિ દલાલ
સાહિત્‍ય
સામાજિક કાર્યકર અને સાહિત્‍યકાર
જશવંતરાય અંજારિયા
અર્થકારણ
રિઝર્વ બૅન્‍કના પૂર્વ ગવર્નર
જશવંત ઠાકર
નાટયકલા
વિખ્‍યાત અભિનેતા અને દિગ્‍દર્શક
જુગતરામ દવે
શિક્ષણ
આદિવાસી સમાજસેવાઆજીવન શિક્ષક
ડો. જેસિંગ પી. મોદી
તબીબી વિજ્ઞાન
સમાજસેવી ડોકટર
જેહાન દારૂવાલા
પત્રકારત્‍વ
મુંબઇ સમાચાર’ ના પૂર્વ તંત્રી
ઝવેરચંદ મેઘાણી
લોકસાહિત્‍ય
રાષ્‍ટ્રીય શાયરલોકસાહિત્‍યના સંગ્રાહક
ઝંડુ ભટ્ટજી
આયુર્વેદ
આયુર્વેદના સમર્થ પ્રચારક
ઝુબીન મહેતા
સંગીત
પાશ્ર્વાત્‍ય સંગીતના વૃંદવાદન-નિષ્‍ણાત
ઠક્કરબાપા (અમૃતલાલ વિ. ઠાકર)
હરિજન સેવા
આદિવાસીઓના ઉદ્ધારક
ડી. ટિ. લાકડાવાલા
અર્થકારણ
અગ્રણી અર્થશાસ્‍ત્રી તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્‍યક્ષ
ડોંગરેજી મહારાજ
ધર્મ
સંતકથાકાર
ત્રિભૂવનદાસ ગજ્જર
વિજ્ઞાન
અગ્રણી રસાયણશાસ્‍ત્રી
દમયંતિ બરડાઇ
સંગીત
લોકગીતોની ગાયિકા
દયાનંદ સરસ્‍વતી
ધર્મ અને સમાજ
આર્યસમાજના સ્‍થાપકવેદના પ્રચારક
દયારામ
કાવ્‍ય
ભકતકવિગરબીના ગાયક
દરબાર ગોપાળદાસ દેસાઇ
સમાજસેવા
વસોના ગાંધીભકત દરબાર
દર્શક’ (મનુભાઇ પંચોળી)
સાહિત્‍ય અને શિક્ષણ
સરસ્‍વતી અવોર્ડ વિજેતા
દર્શના ઝવેરી
નૃત્‍ય
મણિપુરી નૃત્‍ય નિષ્‍ણાત
દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી
સાહિત્‍ય
ગુજરાતના લોકપ્રીય સમાજસુધારક,કવિ
દાદાભાઇ નવરોજી
દેશસેવા
બ્રિટિશ પાર્લમેન્‍ટના પ્રથમ હિંદી સભ્‍ય
દીના પાઠક
નાટયકલા અને ચલચિત્ર
અગ્રણી ચરિત્ર અભિનેત્રી
ધાર્મિકલાલ પંડયા
ધર્મ
આધુનિક માણભટ્ટ
ધીરુભાઇ અંબાણી
ઉદ્યોગ
ઉદ્યોગપતિ
ધૂમકેતુ’(ગૌરીશંકર જોષી)
સાહિત્‍ય
નવલિકા સર્જક
નયના ઝવેરી
નૃત્‍ય
મણિપુરી નૃત્‍ય નિષ્‍ણાત
નરસિંહ મહેતા
કાવ્‍ય
ગુજરાતી ભાષાના આદિકવિ
નરસિંહરાવ દિવેટિયા
સાહિત્‍ય
સાક્ષર,કવિ
નરહરિ દ્રારકાદાસ પરીખ
દેશસેવા
ગાંધીવાદી વિચારક અને લેખક
નર્મદ?
સાહિત્‍ય
અર્વાચીન સાહિત્‍યના આદ્યપ્રવર્તક
નંદકુવરબા
શાસન
સાહિત્‍યરસિક મહારાણી
નંદિની પંડયા
પર્વતારોહણ
કૈલાસ પર્વત અને માત્રી શિખરનાં આરોહક
નાથુભાઇ પહાડે
રમતગમત
કુશળ તરણવીર
નાનજી કાળીદાસ મહેતા
ઉદ્યોગ
સાહસિક ઉદ્યોગપતિ
નાનુભાઇ અમીન
ઉદ્યોગ
ઉદ્યોગપતિ
નારાયણ મોરેશ્ર્વર ખરે
સંગીત
ગાંધીવાદી સંગીતશાસ્‍ત્રી
નિરૂપા રોય
ચલચિત્ર
અગ્રણી ચરિત્ર અભિનેત્રી
ન્‍હાનાલાલ
સાહિત્‍ય
ગુજરાતના કવિવર
પન્‍નાલાલ પટેલ
સાહિત્‍ય
જ્ઞાનપીઠ અવોર્ડ વિજેતા
પાર્થિવ પટેલ
રમતગમત
ક્રિકેટર
પીરાજી સાગરા
ચિત્રકલા
વિખ્‍યાત ચિત્રકાર
પુષ્‍પાબહેન મહેતા
સમાજસેવા
આજીવન સમાજસેવિકા
પૂજય શ્રી મોટા
આધ્‍યાત્‍મ
આધ્‍યાત્‍મ પુરુષ
પ્રતીક પારેખ
રમતગમત
ચૅસમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્ર્વનો સૌથી નાની વયનો (સાડા સાત વર્ષનો) ખેલાડી
પ્રબોધ પંડિત
ભાષાશાસ્‍ત્ર
અગ્રણી ભાષાશાસ્‍ત્રી
પ્રમુખસ્‍વામી મહારાજ
ધર્મ
બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સંસ્‍થાના પ્રમુખ
પ્રવીણ જોષી
નાટયકલા
અભિનેતા અને દિગ્‍દર્શક
પ્રહલાદભાઇ વૈદ્ય
શિક્ષણ
ગણિતશાસ્‍ત્રી
પ્રીતી સેનગુપ્‍તા
પ્રવાસ
વિશ્ર્વપ્રવાસી
પ્રેમચંદ રાયચંદ
વેપાર
દાનવીર મહાજન
પ્રેમાનંદ
સાહિત્‍ય
ગુજરાતી ભાષાનો મહાકવિ
ફરદૂનજી મર્ઝબાન
પત્રકારત્‍વ
મુંબઇ સમાચાર’ ના સ્‍થાપક
ફીરોઝ દાવર
શિક્ષણ
અંગ્રેજી સાહિત્‍યના સંનિષ્‍ઠ?અધ્‍યાપક
ફૈયાઝખાં (ઉસ્‍તાદ)
શાસ્‍ત્રીય સંગીત
વિખ્‍યાત ગાયક
બબલભાઇ મહેતા
સમાજસેવા
આજીવન ગ્રામસેવક
બળવંતરાય ઠાકોર
સાહિત્‍ય
વિદ્વાન કવિ અને ગદ્યકાર
બાપુલાલ નાયક
નાટયકલા
વિખ્‍યાત અભિનેતા
ભકિતબા દેસાઇ
સમાજસેવા
રાષ્‍ટ્રવાદી સમાજસેવિકા
ભગવાનલાલ ઇંદ્રજી
પુરાતત્‍વ અને સંશોધન
પુરાતત્‍વવિદ
ભાઇલાલભાઇ પટેલ
ઇજનેરી
વલ્‍લભવિદ્યાનગરનાવિશ્ર્વકર્મા
ભિક્ષુ અખંડાનંદ
સાહિત્‍ય
સસ્‍તું સાહિત્‍ય’ (અમદાવાદ)ના સ્‍થાપક
ભૂલાભાઇ દેસાઇ
કાયદો
દેશભકત ધારાશાસ્‍ત્રી
મગનભાઇ દેસાઇ
શિક્ષણ
અગ્રણી કેળવણીકાર અને ગુજરાતયુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ
‍મણિલાલ દેસાઇ
સમાજસેવા
મેગ્‍સેસ અવોર્ડ વિજેતા
મણિલાલ નભુભાઇ દ્વિવેદી
સાહિત્‍ય
તત્‍વદર્શી નિબંધકાર
મધુસૂદન ઢાંકી
સ્‍થાપત્‍ય
મંદિર સ્‍થાપત્‍યના તજજ્ઞ
મહાત્‍મા ગાંધી
માનવજીવન
રાષ્‍ટ્રપિતાભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામનાપ્રણેતા
મહાદેવભાઇ દેસાઇ
ત્‍યાગ અને સેવા
મહાત્‍મા ગાંધીનારહસ્‍યમંત્રી
મંગળદાસ ગિરધરદાસ
ઉદ્યોગ
ઉદ્યોગપતિ
માણેકલાલ સી. ઠાકર
વિજ્ઞાન
રામન ઇન્સ્ટિટયુટબેગલોરના નિયામક
માણેકશા (જનરલ)
સંરક્ષણ
ભારતીય સેનાના પૂર્વ સરસેનાપતિ અને
બાંગ્‍લાદેશના યુદ્ઘના વિજેતા
મીરાં
કાવ્‍ય
સંત કવયિત્રી
મુનિ જિનવિજયજી
સંશોધન
સાહિત્‍ય અને પુરાતત્‍વના,સંશોધક
મુનિ સંતબાલજી
સમાજ
ગાંધીવાદી જૈનમુનિ
મૃદુલા સારાભાઇ
સમાજસેવા
જયોતિસંઘનાં સ્‍થાપકનીડર સમાજવાદી
મેઘજી પેથરાજ શાહ
ઉદ્યોગ
દાનવીર ઉદ્યોગપતિ
મેઘનાદ દેસાઇ
અર્થકારણ
ઇંગ્‍લેન્‍ડની ઉમરાવસભાના પૂર્વ,સદસ્‍ય
મેડમ ભિખાઇજી કામા
દેશસેવા
ક્રાંતિકારી દેશસેવિકા
મોતીલાલ સેતલવાડ
કાયદો અને ન્‍યાય
સ્‍વતંત્ર ભારતના પ્રથમ એટર્નીજનરલ
મોરારીબાપુ
ધર્મ
વિખ્‍યાત કથાકાર
મોહન લાલાજી
નાટયકલા
વિખ્‍યાત અભિનેતા
મૌલાબક્ષ
શાસ્‍ત્રીય સંગીત
વિખ્‍યાત સ્‍વરનિયોજક
યશોધર મહેતા
સાહિત્‍ય
સાહિત્‍યસર્જક
રજની કોઠારી
રાજયશાસ્‍ત્ર
રાઇટ લાઇવહુડ’ અવોર્ડના વિજેતા
રણછોડલાલ ઉદયરામ
સાહિત્‍ય
નાટયકાર
રણછોડલાલ છોટાલાલ
ઉદ્યોગ
મિલ-ઉદ્યોગના સ્‍થાપક
રણજિતરામ વાવાભાઇ મહેતા
સાહિત્‍ય
ગુજરાતની અસ્મીતાના આદ્યપ્રર્વતક
રણજિતસિંહ જામ
રમતગમત
રાજવી ક્રિકેટર
રત્‍નમણિરાવ જોટ
ઇતિહાસ
ગુજરાતના ઇતિહાસકાર
રમણભાઇ નીલકંઠ
સાહિત્‍ય
સુધારાવાદી સાહિત્‍યકાર
રવિશંકર મહારાજ
સમાજસેવા
મૂક લોકસેવક
રસિકલાલ પરીખ
સાહિત્‍ય
બહુશ્રુત વિદ્ઘાન
રસિકલાલ પરીખ
ચિત્રકલા
વિખ્‍યાત ચિત્રકાર
રંગઅવધૂતજી
આધ્‍યાત્‍મ
દત્ત સંપ્રદાયના સંત
રાજેન્‍દ્રસિંહ (જનરલ)
સંરક્ષણ
ભારતીય સેનાના પૂર્વ સરસેનાપતિ
રામદાસ કિલાચંદ
ઉદ્યોગ
દાનવીર ઉદ્યોગપતિ
રામનારાયણ વિ. પાઠક
સાહિત્‍ય
કવિ,વિવેચકવાર્તાકાર
રિહેન મહેતા
રમતગમત
કિશોર તરણવીર
રેવાશંકર શાસ્‍ત્રી
સંસ્‍કૃત
વેદપાઠી વિદ્ઘાન
લાલચંદ હીરાચંદ
વહાણવટુ
જહાજવાડાના સ્‍થાપક
વસ્‍તુપાળતેજપાળ
શાસન
સમર્થ ગુર્જર મંત્રીઓ
વાસુદેવ મહેતા
પત્રકારત્‍વ
ચિંતક અને પત્રકાર
વિજય ભટ્ટ
ચલચિત્ર
ફિલ્‍મ નિર્માતા અને દિગ્‍દર્શક
વિઠ્ઠલભાઇ પટેલ
રાજકારણ
કેન્‍દ્રીય ધારાસભ્‍ય (CLA)ના પ્રથમ ભારતીય અધ્‍યક્ષ
વિઠ્ઠલદાસ ઠાકરસી
શિક્ષણ
પ્રથમ મહિલા યુનિવર્સિટીના સ્‍થાપક
વિદ્યાગૌરી નીલકંઠ
શિક્ષણ અને સમાજસેવા
ગુજરાતના પ્રથમ મહિલા ગ્રેજયુએટ
વૈકુંઠરાય મહેતા
સમાજસેવા
સહકારી આંદોલનના પ્રવર્તક
શામળ
સાહિત્‍ય
વિખ્‍યાત વાર્તાકાર
શામળદાસ ગાંધી
પત્રકારત્‍વ
રાષ્‍ટ્રવાદી પત્રકારજૂનાગઢની આરઝી હકૂમતનાસરનશીન
શિવાનંદ અધ્‍વર્યુ
સમાજસેવા
નેત્રયજ્ઞના આયોજક
શ્‍યામજી કૃષ્‍ણવર્મા
દેશસેવા
ક્રાંતિકારી દેશસેવક
શ્‍યાવક્ષ ચાવડા
ચિત્રકલા
વિખ્‍યાત વાર્તાકાર
શ્રીમદ્ રાજચંદ્ર
આધ્‍યાત્‍મ
ચિંતકયોગી
શ્રીમન્‍નથ્‍થુરામ શર્મા
ધર્મ
બિલખા આનંદ આશ્રમના સ્‍થાપક
શ્રીમન્‍નૃસિંહાચાર્ય
ધર્મ
શ્રેયસાધક અધિકારીવર્ગના સ્‍થાપક
સબળસિંહ વાળા
વિશ્ર્વદર્શન
વિશ્ર્વના પગપાળા યાત્રી



સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)
શાસન
પ્રજાવત્‍સ રાજવી
સરિતા જોષી
નાટયકલા
વિખ્‍યાત અભિનેત્રી
સલીમ અલી
પ્રકૃતિવિજ્ઞાન
વિખ્‍યાત પક્ષીવિદ્
સંજીવકુમાર
ચલચિત્ર
અભિનેતા
સામ પિત્રોડા
તંત્રવિદ્યા
દૂરસંચારના સેવાભાવી નિષ્‍ણાત
સિદ્ઘરાજ જયસિંહ
શાસન
ગુજરાતના વિખ્‍યાત રાજવી
સુન્‍દરમ્’ (ત્રિભુવનદાસ લુહાર)
સાહિત્‍ય
કવિસાધક
સુમતિ મોરારજી
ઉદ્યોગ
વહાણવટાના ઉદ્યોગપતિ
સુલેમાન પટેલ
છબીકલા
કુશળ છબીકાર અને પ્રાણીવિદ્
સોમાલાલ શાહ
ચિત્રકલા
વિખ્‍યાત ચિત્રકાર
સ્‍વામી આનંદ
સાહિત્‍ય
ગાંધીવાદી સાહિત્‍યકાર
સ્‍વામી ગંગેશ્ર્વરાનંદજી
ધર્મ
વેદમંદિરોનાં સ્‍થાપક
સ્‍વામી સહજાનંદ
ધર્મ અને સમાજ
સ્‍વામિનારાયણ સંપ્રદાયના સ્‍થાપક
હરકુંવર શેઠાણી
સમાજ
અમદાવાદનાં મોટી સખાવતો કરનાર શેઠાણી
હરિનારાયણ આચાર્ય
પ્રકૃતિવિજ્ઞાન
વિખ્‍યાત પ્રકૃતિવિદ્
હરિલાલ કણિયા
કાયદો અને ન્‍યાય
સર્વોચ્‍ચ અદાલતના પ્રથમ મુખ્‍ય ન્‍યાયમૂર્તિ
હરીન્‍દ્ર દવે
સાહિત્‍ય
કવિ અને પત્રકાર
હસમુખ સાંકળિયા
પુરાતત્‍વ
જગપ્રસિદ્ઘ પુરાતત્‍વવિદ્
હાજી મહમ્‍મદ અલ્‍લારખિયા
પત્રકારત્‍વ
વીસમી સદી’ માસીકના સ્‍થાપક
હીરાલાલ મૂ. પટેલ(એચ. એમ. પટેલ)
રાજયવહિવટ અને સાહિત્‍ય
ભારતના પૂર્વ નાણાપ્રધાન
હેમચંદ્રાચાર્ય
ધર્મ અને સાહિત્‍ય
ગુજરાતના પ્રકાંડ પંડિત અને સર્જક
હેમુ ગઢવી
લોકગીત
લોકગીતના વિખ્‍યાત ગાયક
હોમી ભાભા
વિજ્ઞાન
પરમાણુવિજ્ઞાનના પ્રથમ ભારતીય પ્રવર્તક
હોમી શેઠના
વિજ્ઞાન
પરમાણુવિજ્ઞાનના નિષ્‍ણાત

No comments:

Post a Comment