Womens In India


1.  1879: જ્હોન ઈલિયટ ડ્રિન્ક વોટ બેથુને 1849માં બેથુન શાળાની સ્થાપના કરીજે 1879માં બેથુન કોલેજ તરીકે વિકસીઆમ તે ભારતની પ્રથમ મહિલા કોલેજ બની.
2.    1883: ચંદ્રમુખી બસુ અને કાદમ્બનિ ગાંગુલી ભારત અને બ્રિટિશ સામ્રાજ્યની પ્રથમ મહિલા સ્નાતકો બની.
3.    1886: કાદમ્બનિ ગાંગુલી અને આનંદી ગોપાલ જોશી પશ્ચિમી ઔષધ વિજ્ઞાનમાં તાલિમ હાંસલ કરનારા ભારતના પ્રથમ મહિલા બન્યાં.
4.    1905: સુઝેન આરડી ટાટા કાર ચલાવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા.
5.    1916: પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયએસએનડીટી (SNDT) મહિલા વિશ્વવિદ્યાલય જૂન 1916ના દિવસે સમાજ સુધારક ધોન્ડો કેશવ કર્વે દ્વારા માત્ર પાંચ વિદ્યાર્થીનીઓ સાથે સ્થાપવામાં આવ્યું.
6.    1917: એન્ની બેસન્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં.
7.    1919: સમાજ સેવાના માટેપંડિત રમાબાઈ બ્રિટિશ રાજમાં કૈસર-એ-હિન્દનું સન્માન મેળવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યાં.
8.    1925: સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભારતમાં જન્મેલા પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં.
9.    1927: અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના થઈ.
10. 1944: અસિમા ચેટરજી ભારતના વિશ્વ વિદ્યાલયમાંથી ડૉક્ટરેટ ઓફ સાઈન્સની પદ્દવી હાંસલ કરનારા પ્રથમ મહિલા બન્યાં.
11. 1947: 15 ઓગસ્ટ 1947ના આઝાદી પછીસરોજિની નાયડુ સંયુક્ત પ્રાંતોના રાજ્યપાલ બન્યાં અને આ પ્રક્રિયામાં ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યાં.
12. 1951: ડેક્કન એરવેઝના પ્રેમ માથુર વ્યવસાયી વિમાનચાલક બનનારા પ્રથમ ભારતીય બન્યાં.
13. 1953: વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ (અને પ્રથમ ભારતીય) બન્યા.
14. 1959: અન્ના ચંડી ભારતમાં ઉચ્ચ ન્યાયાલય (કેરળ હાઈકોર્ટ)ના પ્રથમ મહિલા ન્યાયાધીશ બન્યા.
15. 1963: સૂચેતા ક્રિપલાની ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યાંભારતના કોઈપણ રાજ્યમાં આ પદ ધારણ કરનાર પ્રથમ મહિલા બન્યાં.
16. 1966: કેપ્ટન દુર્ગા બેનરજી દેશની વિમાન સેવા ઈન્ડિયન એરલાઈન્સના પ્રથમ ભારતીય મહિલા પાઈલટ બન્યા.
17. 1966: કમલાદેવી ચટ્ટોપાધ્યાય સામુદાયિક નેતૃત્વ માટે રોમન મેગ્સેસે એવોર્ડ જીત્યા.
18. 1966: ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
19. 1970: કમલજીત સંધૂ એશિયન રમતોત્સવમાં સુવર્ણ પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
20. 1972: કિરણ બેદી ભારતીય પોલીસ સેવામાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા.
21. 1979મધર ટેરેસાએ નોબલ શાંતિ પુરસ્કાર જીત્યોઆમ કરનાર તેઓ ભારતના પ્રથમ મહિલા નાગરિક બન્યા.
22. 1984: 23 મે ના દિવસેબચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ પર ચડનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા.
23. 1989: જસ્ટિસ એમ. ફાતિમા બીવી ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયધીશ બન્યા.
24. 1997: કલ્પના ચાવલા અવકાશમાં જનાર ભારતમાં જન્મેલ પ્રથમ મહિલા બન્યા.
25. 1992: પ્રિયા જીંગન ભારતની સેનામાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા (માર્ચ 1993ના તેઓ સેનામાં ઔપચારિક રીતે સામેલ થયા.)
26. 1994: હરિતા કૌર દેઓલ ભારતીય વાયુદળના પ્રથમ ભારતીય મહિલા પાઈલટ બન્યાજેને એકલાં ઉડ્ડાણ ભરી હતી.
27. 2000: કર્ણામ મલ્લેશ્વરી ઓલ્પિકમાં પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા (2000માં સિડનીમાં ઉનાળુ ઓલમ્પિક વખતે કાંસ્યપદક મેળવ્યો હતો.)
28. 2002: લક્ષ્મી સહેગલ ભારતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઊભા રહેનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
29. 2004: પુનિતા અરોરા ભારતીય સેનાના પ્રથમ મહિલા બન્યાજે લેફ્ટનન્ટ જનરલના સર્વોચ્ચ હોદા સુધી પહોંચ્યા હોય.
30. 2007: પ્રતિભા પાટિલ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
31. 2009: મીરા કુમાર ભારતની સંસદના નીચલા ગૃહ લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા.
32. આરતી સાહા  તરીને ઇંગ્લીશ ચેનલ પાર કરનાર (ભારત અને વિશ્વ બન્નેમા)
33. રોજ મિલિયન બૈથ્યુ  સંઘ લોક સેવા આયોગ ની અધ્યક્ષ
34. રીતા ફારિયા  મિસ વલ્રર્ડ થી સમ્માનિત
35. સુસ્મિત સેન  મિસ યૂનિવર્સ થી સમ્મનિત
36. મેયર  તારા ચેરિયન (મદ્રાસ  ૧૯૫૭)
37. રાજકુમારી અમૃત કૌર  કેન્દ્રીય મંત્રીમંડળમા મંત્રી
38. રાધાબાઇ સુબારાયન  સાંસદ (૧૯૩૮)
39. લીલા શેઠ  ઉચ્ચ ન્યાયાલય ના મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)
40. અમૃતા પટેલ  નાર્મન બોરલૉગ પુરસ્કાર વિજેતા
41. અમૃતા પ્રિતમ  સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા (૧૯૫૬)
42. ઇંદીરા ગાંધી  ભારત રત્ન થી વિભૂષિત
43. અરુણા આસફ અલી  લેનિન શાંતિ પુરસ્કાર થી પુરસ્કૃત
44. આશાપૂર્ણા દેવી  ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર થી પુરસ્કૃત (૧૯૭૬)
45. મેહર મૂસા  અંટાર્કટિકા પહોચનાર (૧૯૭૭)
46. પ્રીતિ સેન ગુપ્તા  ઉત્તરી ધ્રુવ પર પહોચનાર (૧૯૯૩)
47. ઉજ્જ્વલા પાટિલ  નૌકા દ્વારા સંપૂર્ણ વિશ્વની પરિક્રમા કરનાર (૧૯૮૮)
48. પી. કે. ત્રેસિયા નાંગૂલી  મુખ્ય અભિયંતા
49. સુષ્મા મુખોપાધ્યાય  પાયલટ (ફ્લાઇંગ ઑફિસર)
50. કેપ્ટન સૌદામિની દેશમુખ  બોઇંગ ૩૭૩ વિમાનની કમાંડર
51. શ્રી ગીતા ઘોષ  ભારતીય વાયુ સેના ની પૈરાટ્રુપર
52. અન્ના જ્યોર્જ (મલ્હોત્રા)  આઇ. એ. એસ.
53. પ્રતિમા પુરી  પ્રથમ દુરદર્શન સમાચાર વાચિકા
54. એમ. એસ. સુબ્બુલક્ષ્મી  સંયુક્ત રાષ્ટ્ર સંઘના સંગીત સમારોહમા ભાગીદારી કરનાર (૧૯૬૬)
55. મેરી લીલા રો  ઓલોમ્પિક ખેલો મા ભાગ લેનાર (૧૯૫૨)
56. મલ્લેશ્વરી (ભારોતોલન, સીડની)  ઓલોમ્પિક ખેલોમા સ્વર્ણ પદક જીતનારી
57. કમલજીત સંધુ  એશીયાઇ ખેલો મા પદક જીતનાર (૧૯૭૦  ૪૦૦ મીટર દોડ)
58. અમી ઘિયા અને કંવલ ઠાકુર સિંહ (મહિલા યુગલ  બેડમિગ્ટન, ૧૯૭૮)  રાષ્ટ્રમંડળ ખેલો મા પદક જીતનાર
59. અંજૂ બી. જ્યોર્જ  આંતરરાષ્ટ્રીય એથલેટિક્સ ચેમ્પિયનશીપ મા પદક જીતનાર (૨૦૦૩  પેરિસ)
60. ભાગ્યશ્રી થિપ્સે  શતરંજ મા ગ્રેંડ માસ્ટર વિજેતા (૧૯૮૮)
61. ઇન્દુલજી  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા ૧૦૦ વિકેટ પ્રાપ્ત કરનાર (૧૯૮૬)
62. એન. લમ્સડેન  અર્જુન પુરસ્કાર થી સમ્માનિત (હૉકી  ૧૯૬૧)
63. યોલાંદા ડિસૂજા  આંતરરાષ્ટ્રીય ફુટબૉલમા હેટ્રિક કરનાર (૧૯૭૮)
64. નીરજા ભગત  અશોક ચક્ર પ્રાપ્તકર્તા (મરણોપરાંત)
65. વિમલા દેવી  સેના મેડલ પ્રાપ્તકર્તા (૧૯૮૮)
66. કાદમ્બિની ગાંગુલી (બોસ) અને ચન્દ્રમુખી બોસ (કલકત્તા વિશ્વવિદ્યાલય  ૧૯૮૩)  સ્નાતક ઉપાધિ પ્રાપ્તકર્તા
67. ઇલા મજૂમદાર  એંજીનિયરીંગ મા સ્નાતક ઉપાધિ પ્રાપ્તકર્તા
68. વિધુમુખી બોસ અને વિર્જિનિયા મિત્તર (કોલકાતા મેડીકલ કોલેજ)  ચિકિત્સા મા સ્નાતક ઉપાધિ પ્રાપ્તકર્તા
69. ડૉ. પ્રેમા મુખર્જી  સર્જન
70. કે. જે. ઉદેશી  રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગર્વનર (૨૦૦૩)
71. રંજના કુમાર  નાબાર્ડ (NABARD) ના અધ્યક્ષ
72. કંચન ચૌધરી ભટ્ટાચાર્ય  પોલીસ મહાનિદેશક
73. પુનિતા અરોડા  લેફટનંટ જનરલ
74. સુષ્મા ચાવલા  ઇંડિયન એયરલાઇંસ ના અધ્યક્ષ
75. કોર્નોનિયા સોરાબજી  બેરિસ્ટર (ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલય  ૧૯૨૩)
76. રેગિના ગુહા - અધિવક્તા
77. વિજય લક્ષ્મી પંડિત  રાજદૂત (સોવિયત સંઘ  ૧૯૪૭)
78. આરતી પ્રધાન  જિબ્રાલ્ટર સ્ટ્રેટ તરીને પાર કરનાર
79. સુમિતા લાહા  પૉવર લિફ્ટીંગ મા વિશ્વ કિર્તીમાન બનાવનાર (૧૯૮૯)
80. શિરીન ખુસરો કિયાશ  ત્રણ રમતો (ક્રિકેટ, હૉકી અને બાસ્કેટ બોલ) મા દેશનુ પ્રતિનિધિત્વ કરનાર
81. કેપ્ટન સુરુન ડાર્સી અને કેપ્ટન રોજ લોપર  વિશ્વ ની પ્રથમ કૉમર્શીયલ ટેસ્ટ પાયલટ
82. હરિતા દેઓલ  ભારતીય વાયુ સેનાના વિમાન ની પાયલટ
83. સંતોષ યાદવ  બે વાર માઉંટ એવરેસ્ટ વિજેતા
84. કિરણ બેદી  રેમન મૈગ્સેસે પુરસ્કાર પ્રાપ્તકર્તા
85. દેવિકા રાની રોરિક  દાદા સાહેબ ફાળકે પુરસ્કાર થી સમ્માનિત નાયિકા
86. ડિકી ડોલ્મા  માઉંટ એવરેસ્ટ પર બે વાર ચઢનાર સૌથી નાની ઉમરના પર્વતારોહી
87. અશીમા ચેટર્જી  શાંતિસ્વરુપ ભટનાગર પુરસ્કાર થી પુરસ્કૃત વૈજ્ઞાનિક
88. ચોકિલા અય્યર  વિદેશ સચિવ
89. નિર્મલા બુચ  દેશની મુખ્ય સચિવ
90. અર્ચના સુંદરલિંગમ  સી.બી.આઇ. ના સંયુક્ત નિદેશક
91. પ્રતિભા રૉય  મૂર્તિ દેવી પુરસ્કાર વિજેતા
92. પી. બંધોપાધ્યાય  વાયુસેનામા એયર વાઇસ માર્શલ અને એયર માર્શલ
93. કિરણ બેદી  સંયુક્ત રાષ્ટ્ર સંઘમા અસૈનિક પોલીસ સલાહકાર
94. વિનીતા રાય  રાજસ્વ સચિવ
95. રજિયા સબનમ  મુક્કાબાજી ના રેફરી
96. સુનિતા વિલિયમ્સ  અંતરિક્ષમા સર્વાધિક સમય વ્યતીય કરનાર ભારતીય મૂળ ની મહિલા

No comments:

Post a Comment